Dr. Avadhesh Ramanuj

24/7 EMERGENCY SERVICE

Dr. Avadhesh Ramanuj

Consultant Laparoscopic & Gastro Surgeon
ડૉ. અવધેશ એમ. રામાનુજ M.B., M.S. (Gold Medalist) FMAS, FIAGES, FISCP FALS (Bariatric Surgery) Consultant Laparoscopic & Gastro Surgeon ગુજરાતની પ્રથમ ક્રમાંકિત B.J. Medical College - Ahmedabad માંથી MBBS ની ડીગ્રી પાપ્ત કરેલ છે. અને M.S. (General Surgery) માં ઉચ્ચતમ માર્કસ સાથે ઊર્તીણ, જેમાં તત્કાલીન રાજ્યપાલ માન. શ્રી કમલાજી બેનીવાલ અને શિક્ષણમંત્રી માન. શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના હસ્તે બે ગોલ્ડ મેડલ એનાયત થયેલ છે.
દૂરબીન વડેની સર્જરી માટે (Laproscopic) ઉચ્ચ કક્ષાની તાલીમ દ્વારા FMASઅને FIAGES ની ફેલોશીપ ડીગ્રી પ્રાપ્ત કરેલ છે
હરસ, મસા, ભગંદરની સ્ટેપલર ગન પધ્ધતિથી સારવાર અને આંતરડાના રોગોની એડવાન્સ સર્જરી માટેની તાલીમ (FISCP) ફેલોશીપ ડીગ્રી પ્રાપ્ત કરેલ છે.
અતિ મેદસ્વીપણાની દૂરબીન વડેની સર્જરી માટેની તાલીમ FALS (Bariatric Surgery) ફેલોશીપ ડીગ્રી .
અમેરિકાની પ્રખ્યાત અમેરિકન કોલેજ ઓફ સર્જન FACS થી ડિગ્રી પ્રાપ્ત કરેલ છે